ગૌરવ / Video: સિલ્વર મેડલ જીતી R Madhavan ના દીકરાએ ભારતનું નામ કર્યું રોશન, લોકોએ કહ્યું બોલિવૂડવાળા કંઈક શીખો

r madhvan's son vedant madhvan has won silver medal in swimming

એક્ટર માધવનનાં પુત્ર વેદાંત માધવને કોપનહેગનમાં ડેનિશ ઓપનમાં સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ