ગર્વ / આર માધવનના પુત્રએ રોશન કર્યું ભારતનું નામ, સ્વિમિંગમાં અપાવ્યો સિલ્વર મેડલ

r madhavan son vedaant win silver medal in asian games swimming

આર માધવને સોશ્યલ મીડિયા પર પોતાના પુત્ર અને ભારતની સફળતા માટે પોસ્ટ કરી. ફિલ્મ સ્ટાર આર માધવનના પુત્ર વેદાંતે એશિયન ગેમ્સની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આર માધવને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ