ગર્વ / પાપા કહેતે હૈ બડા નામ કરેગા! માધવનને દીકરાએ અપાવ્યું ગૌરવ, સ્વિમિંગમાં તોડી નાખ્યો નેશનલ રેકોર્ડ

r madhavan share son video viral in social media vedaant breaks national junior swimming record

બોલિવૂડ એક્ટર આર માધવને જ્યાં પોતાની ફિલ્મ Rocketry: The Nambi Effect બનાવીને દેશને ખુશ કરી દીધો છે. ત્યારે તેમનો પુત્ર દરરોજ નવો રેકોર્ડ બનાવીને દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ