T20 World Cup 2022 / આઉટ થઈ શકતો હતો છતાં અશ્વિને મિલરને કેમ છોડ્યો? પરાજય બાદ ઉઠી રહ્યા છે સવાલ

r ashwin did not run out mankading david miller video viral watch ind vs sa t20 world cup 2022

પર્થમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની સામે ટી 20 વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટથી પરાજય મળ્યો છે. ઑફ સ્પિનર અશ્વિનની પાસે ડેવિડ મિલરને રન આઉટ કરવાની તક હતી. પરંતુ તેણે છોડી દીધી.

બ્રેકિંગ ન્યૂઝ