દિલ્હી / અનામત મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઑપન કેટેગરીમાં પણ આ લોકો નોકરી મેળવી શકે છે

quota policy is not meant to deny merit says supreme court

સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ