રાજનીતિ / CAAના વિરોધને જોતા કોંગ્રેસનો મોટો દાવ, ભાજપના મુખ્યમંત્રીને પક્ષ છોડવાની આપી ઓફર

Quit BJP and form an alternative anti-CAA government Congress tells Assam Chief Minister Sarbananda Sonowal

નાગરિકતા સંશોધન કાયદો CAA  પર મોદી સરકાર સામે ખુલીને અવાજ ઉઠાવી રહેલ કોંગ્રેસે આસામમાં એક મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાએ ભાજપના નેતા અને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ઓફર આપી છે કે આસામના હિતમાં સરકારમાંથી રાજીનામું આપી વૈકલ્પિક સરકારનું ગઠન કરે. 

બ્રેકિંગ ન્યૂઝ