બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઓનલાઈન પેમેન્ટ વખતે રહો સાવધાન! બજારમાં આવ્યું નવું સ્કેમ, ભૂલ કરી તો ખાતું ખાલીખમ

એલર્ટ / ઓનલાઈન પેમેન્ટ વખતે રહો સાવધાન! બજારમાં આવ્યું નવું સ્કેમ, ભૂલ કરી તો ખાતું ખાલીખમ

Last Updated: 10:18 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા સમયમાં Quishing Scam ના ઘણા મામલા સામે આવ્યા છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો આ Quishing Scam વિશે જાણવું જરૂરી છે. આ સ્કેમ કેટલો ખતરનાક છે આનો અંદાજ પરથી લગાવી શકાય છે એક ગૃહમંત્રાલય અને ભારતીય સાઇબર ક્રાઇમ ટીમે પણ લોકોને આનાથી સાવધાન રહેવાની સલાહ આપી છે.  તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ.

ઈન્ટરનેટ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યા બાદ સાઇબર ફ્રોડના મામલામાં ભારે વધારો થયો છે. સરકાર અને ટેલિકોમ એજન્સી સાઇબર ફ્રોડના મામલા અટકાવવા માટે નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. ત્યારે બીજી બાજુ સાઇબર ક્રિમિનલની ઠગાઇના નવી નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ સમયે માર્કેટમાં એક નવા પ્રકારનો સ્કેમ ખૂબ ચર્ચામાં છે. તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે.  

QR-Code

છેલ્લા થોડા સમયમાં Quishing Scamના ઘણા મામલા સામે આવ્યા છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો આ Quishing Scam વિશે જાણવું જરૂરી છે. આ સ્કેમ કેટલો ખતરનાક છે આનો અંદાજ પરથી લગાવી શકાય છે એક ગૃહમંત્રાલય અને ભારતીય સાઇબર ક્રાઇમ ટીમે પણ લોકોને આનાથી સાવધાન રહેવાની સલાહ આપી છે.

સ્કેમર્સ અપનાવી રહ્યા છે નવી પદ્ધતિ

હાલના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે અલગ-અલગ પ્રકારની UPI એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. UPI ના માધ્યમે અલગ-અલગ QR કોડને સ્કેન કરીને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે. સાઇબર ક્રિમિનલ્સ હવે લોકોને ઠગવા ઓનલાઈન પેમેન્ટની આ રીતને અપનાવી રહ્યા છે.

PROMOTIONAL 12

સાઇબર ક્રિમિનલ્સ હવે Quishing scamની મદદ લઈ રહ્યા છે. આમાં ક્રિમિનલ્સ ફેક QR code જનરેટ કરી લોકોનો સ્કેમ કરી રહ્યા છે. જો તમે પણ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરો છો કે પછી રિસીવ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

વધુ વાંચો: સંસદનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય બજેટ

આ રીતે થાય છે ફ્રોડ

સ્કેમર્સ આ ફેક QR codeને કોઈ પણ જગ્યાએ લગાવી શકે છે. જો તમે કોઈ ઓનલાઇન પ્લેટફોર્મ પર છો અને કોઈ એડ અપર ક્લિક કરો છો તો આ સીધા તમને બીજી વેબસાઇટ પર રીડાયરેક્ટ પર કરી દેશે. અહીં તમને વેબસાઇટ પર પહોંચાડવા માટે ફેક QR code સ્કેન કરવા માટે કહે છે. QR code સ્કેન કરતાં જ તમારી પર્સનલ ડિટેલ્સ સ્કેમર્સ પાસે પહોંચી જશે. પર્સનલ ડિટેલ્સ મળતા જ સ્કેમર્સ લોકોને ટાર્ગેટ કરવા લાગે છે. એટલા માટે જો તમે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કૂઈ વેબસાઇટ પર છો અને તમને કોઈ QR code મળે છે તો સમજ્યા વિચાર્યા વિના સ્કેન તો ન કરવો પણ કોઈને શેયર પણ ન કરવો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

QR code scam cyber scam tech tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ