કોંગ્રેસના કારનામા / કોંગ્રેસ માથે માઠી બેઠી: વધું એક રાજ્ય ખોવાનો વારો આવ્યો, પાર્ટી નેતૃત્વ પર ઉઠી રહ્યા છે મોટા સવાલ

questions raised on rahul gandhi priyanka and congress team before election result 2022 party

દેશ હવે ધીમે ધીમે કોંગ્રેસમુક્ત થઈ રહ્યું છે. વર્ષો જૂની પાર્ટી એક પછી એક રાજ્ય હારતી જાય છે. જનતા પરથી પોતાની પક્કડ ખોઈ રહેલી પાર્ટીએ ફરી વાર મહામંથન કરવાનો સમય આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ