નવસારી / શિક્ષણ અધિકારીની ઓડિયો ક્લિપે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો, 'પગાર કાપવો પડશે...'

Question paper issue govt school Teacher officer Audio clip Navsari

સરકારી શિક્ષકોનો પગાર ખિસ્સામાં પણ ન સમાઈ શકે એટલો તોતિંગ પગાર રાજ્ય સરકાર આપતી હોય છે પણ અમુક શિક્ષકોની પાડા જેવી આળસાઈ બહાર આવી રહી છે. નવસારી જિલ્લાના શિક્ષકે મહેસાણાના ખાનગી સાહિત્ય માંથી બેઠું પ્રશ્નપત્ર ઉઠાવીને ધોરણ 10ની પરીક્ષામાં મૂકી દીધું છે. જેના કારણે નવસારીના શિક્ષણ અધિકારીએ શાળાના તમામ આચાર્યને આડેહાથ લીધા છે જેની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે જેને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ