મોતના ખાડા / VIDEO: વડોદરામાં મોતના ખાડાઓ, જુઓ કેવી રીતે કોર્પોરેશનની બેદરકારી એક દંપતી માટે ઘાતક બની

Question on the pre-monsoon Work of the corporation in Vadodara

ચોમાસું શરૂ થતા પહેલા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરવાની હોય છે પણ વડોદરામાં કોર્પોરેશન દ્વારા જાણે લોકોના માટે મોતના ખાડા ખોદીને રાખવામાં આવ્યા હોય તેવું લાગે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ