બિઝનેસ / આ છે દેશની સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી પ્રાઈવેટ કંપની, સંખ્યા એક શહેરની વસ્તી જેટલી

Quess Corp Indias leading business service provider offers highest number of attractive grey collar jobs

બેંગ્લોર સ્થિત ક્વેસ કોર્પ દેશની મોટી કંપનીઓને સ્ટાફિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેના કર્મચારીઓની સંખ્યા તમને આશ્ચર્યચકિત કરી દેશે. 3.85 લાખ કર્મચારીઓ અને એસોસિએટ્સ આ કંપની સાથે સંકળાયેલા છે, જે તેને સૌથી મોટી ખાનગી એમ્પ્લોયર કંપની બનાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ