હેં ખરેખર / બ્રિટનમાં સૌથી વધુ ધનિકમાં બીજા નંબરે આ ભારતીય, અંગ્રેજની હવેલી ખરીદી, કિંમત 3500 કરોડથી પણ વધારે

queen elizabeth super rich neighbour sp hinduja no mukesh ambani hinduja clan 2nd richest family in the uk still suffers...

એસપી હિંદુજા અને તેમનો પરિવાર વેસ્ટ મિસ્ટરના ખૂબ જ પોર્શ વિસ્તાના 13-16 કાર્લટન હાઉસ ટેરેસના માલિક છે. તેની કિંમત 2013માં લગભગ 3500 કરોડથી પણ વધારે માનવામાં આવી રહી છે. આ પરિવાર બ્રિટનમાં સૌથી વધુ ધનિકોમાં બીજા નંબરના ભારતીયનું સ્થાન ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ