Coronavirus / લોકડાઉન સમયે સમાધાન ન કરો, ઘરમાં ફરજીયાત રાખો આ ચ‌ીજ-વસ્તુ

Quarantine Lockdown: Healthy Food And Vegetables To Buy At The Grocery Store

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ચીન ડેન્માર્ક, અલ સાલ્વાડોર, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઇટલી, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ, સ્પેનમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આવી આવી ઇમરજન્સી સમય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ છે. ત્યારે ભારતમાં પણ જો આવી સ્થિતિ આવે તો નવાઇની વાત નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ