માદક દ્રવ્ય / દ્વારકા બાદ સુરતમાંથી પણ ઝડપાયો ડ્રગ્સનો જથ્થો; તો અફીણ કારોબારી ભગવતી પણ પોલીસની પકડમાં

Quantity of drugs also seized from Surat after Dwarka; So opium dealer Bhagwati is also in police custody

દ્વારકામાં ડ્રગ્સનો મોટા પાયે જથ્થો ઝડપાવવાનાં સમાચાર મળ્યા સાથે જ  સુરતમાંથી પણ નશાનું નેટવર્ક ઝડપાયું હતું. સુરતમાંથી MD ડ્રગ્સ મામલે પર્દાફાશ થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ