ડીલ / હવે Jio platformમાં આટલા કરોડનું રોકાણ કરશે અમેરિકાની આ કંપની, JIOએ કરી અઢળક કમાણી

Qualcomm Ventures to invest Rs 730 crore in Jio platform

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને Jio platformએ રવિવારે જણાવ્યું છે કે અમેરિકાની ક્વૉલકૉમ વેન્ચર્સ મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના જિઓ પ્લેટફોર્મમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણની સાથે Qualcomm Venturesની ભાગીદારી 0.15 ટકાની રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં જિઓ પ્લેટફોર્મનું 12મા અઠવાડિયાનું 13મું રોકાણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ