મોટા સમાચાર / ઓસ્ટ્રેલિયાની સપ્લાય ચેન અને જાપાનના ફંડિંગથી અમેરિકાની રસી બનાવશે ભારત

quad meeting india to make covid vaccine for america with help from australia and japan

4 દેશોના ક્વાડ ગ્રુપ (Quad Group)ના પહેલા શિખર સમ્મેલનમાં ગઠબંધનના નેતાઓએ શુક્રવારે નિર્ણય કર્યો કે ક્વાડ રસી પહેલ અંતર્ગત હિન્દ પ્રશાંત વિસ્તારમાં કોવિડ 19ની રસીની આપૂર્તિ માટે ઉત્પાદન ક્ષમતા વધારવાને લઈને ભારતમાં રોકાણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ