Alert / ઓનલાઈન ફ્રોડ: UPIથી પેમેન્ટમાં QR Codeની સાથે ન કરો આ ભૂલ, ખાલી થઈ જશે તમારું બેંક ખાતુ

qr code in upi transaction do not do this work bank accounts of people getting empty

UPI એ ટ્રાન્જેક્શનના જૂના બધા જ રેકોડૅ તોડી નાખ્યા છે. માત્ર એપ્રિલ મહિનામાં UPIના માધ્યમથી 5.58 અજબ ટ્રાન્જેક્શન થયા હતા. જેની રકમ 9.83 ટ્રિલિયન રૂપિયા હતી. આ એક નવો રેકોડૅ છે. સરળતાને કારણે લોકો દ્વારા UPI થકી લેવડ-દેવડ ઝડપથી વધી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ