અર્થતંત્ર / જૂન ક્વાર્ટરમાં GDPમાં નોંધાયો ઐતિહાસિક ઘટાડો, જેટલો અંદાજ હતો તેનાથી પણ વધુ ઘટી

q1 june quarter gdp data corona crisis

કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂન સુધીના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ક્વાર્ટરના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં ઐતિહાસિક 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં જીડીપીના આંકડા જાહેર કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x