કોરોના વાયરસ મુદ્દે તમને મૂંઝવતા દરેક સવાલનાં જવાબ જાણો અહીં | Q & A - All you need to know about Corona

Video / કોરોના વાયરસ મુદ્દે તમને મૂંઝવતા દરેક સવાલનાં જવાબ જાણો અહીં

કોરોના વાયરસે દેશમાં દહેશત મચાવી છે. કોરોના વાયરસથી બચવા લોકોને જરૂર ન હોય તો ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે ઘણા લોકોનાં મનમાં કોરોના વાયરસને લઈને વિવિધ સવાલો ઉતપન્ન થઇ રહ્યા છે. કોરોના વાયરસને લગતી ઘણી ગેરમાન્યતાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે ત્યારે અહી તમારા દરેક સવાલનાં જવાબ તમે જાણી શકો છો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ