મનોરંજન / ફિલ્મ 'પ્યાર કા પંચનામા' ફેમ આ એક્ટ્રેસ કરી રહી છે ચોરીછુપે લગ્ન, જાણો કોણ છે દુલ્હો

Pyaar ka panchnama fame actress Sonnaali Seygall getting married

Sonnaali Seygall Getting Married: 'પ્યાર કા પંચનામા' ફેમ એક્ટ્રેસ સોનાલી સહગલને લઈને ખબર આવી રહી છે કે તે 7 જૂને પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ આશીષની સાથે સીક્રેટ સેરેમનીમાં લગ્ન કરવાની છે. 

બ્રેકિંગ ન્યૂઝ