ગૌરવ / ઓલિમ્પિક્સમાં ભારતનો વધુ એક મૅડલ પાક્કો, સેમિફાઇનલમાં પહોંચી PV સિંધુ 

Pv sindhu in semifinals in tokyo 2020

ટોક્યો ઓલિમ્પિકનો આજે 8મો દિવસ છે. મહિલા બોક્સર લવલીનાએ ભારતના ખાતામાં એક મૅડલ પાક્કો કરી દીધો છે ત્યારે પીવી સિંધુ પણ સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ