સ્વદેશાગમન / ભારત આવી પીવી સિંધુ, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO, 15 મીએ PM મોદી આઈસક્રીમ ખવડાવશે

PV Sindhu arrives in India, grand reception at airport, watch VIDEO, 15th PM Modi will feed ice cream

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર સ્ટાર શટલર પીવી સિંધુ ભારત પાછી આવી છે. દિલ્હી એરપોર્ટ પર ઢોલ-નગારાથી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ