બેડમિન્ટન / પી.વી. સિંધુએ ગોલ્ડમેડલ જીતી ઈતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય

PV Sindhu 1st Indian to win gold BWF World Championships 2019

ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુ રવિવારનાં સ્વિટ્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019નાં ફાઇનલમાં નોજોમી ઓકુહારાને માત આપીને ઇતિહાસ રચી દીધો છે. BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019નાં ફાઇનલમાં સિંધુએ જીત હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આ પહેલા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે મહિલા અને પુરૂષ વર્ગોમાં અત્યાર સુધી કોઇએ ગોલ્ડ મેડલ જીત્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ