યુદ્ધાભ્યાસ / યુક્રેન સામે 'દાદા' બનવા માટે શક્તિપ્રદર્શન કરશે પુતિન, મિસાઈલ ડ્રીલ યોજવા જઈ રહ્યું છે રશિયા

putin to oversee russian strategic missile drills amid tension with ukraine

યુક્રેન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા મિસાઈલ ડ્રીલ કરવા જઈ રહ્યું છે. એટલુ જ નહીં ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ ડ્રીલને જોવા માટે જશે. આ સૈન્ય અભ્યાસમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિલાઈસ લોન્ચ પણ સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ