જંગ / પુતિનનો પિત્તો ગયો! રશિયામાં માર્શલ લો લાગૂ કરવાને લઈને આપ્યું મોટું નિવેદન, દુનિયા સ્તબ્ધ

putin refuses to impose martial law in russia

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે આ સમયે એવું કંઈ નથી જેના કારણે રશિયામાં લશ્કરી કાયદો લાદવામાં આવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ