સંબંધ / પુતિને ભારત સાથે 3 મહિના પહેલા કરી હતી આ ડીલ, હવે સંકટ સમયે આવશે કામમાં

Putin made agreements with India 3 months ago now it becomes a support

યુક્રેન પર હુમલા બાદ રશિયાને અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 3 મહિના પહેલાં ભારત સાથે કરેલી આ ડીલ રશિયાને હવે સંકટ સમયે કામમાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ