બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / putin dispatches nuclear submarines north atlantic days after issuing a threat ukraine war

WAR / વિશ્વને જેનો ડર હતો તે થવા લાગ્યું! રશિયાનો અત્યાર સુધીનો સૌથી ઘાતક નિર્ણય, યુદ્ધમાં આવશે ભયંકર પરિણામ

Pravin

Last Updated: 02:25 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર એટલાંટિક મહાસાગરમાં પોતાના પરમાણુ પનડુબ્બીઓ રવાના કરી દીધી છે. ઉત્તર એટલાંટિક મહાસાગરની આસપાસ જ યુરોપના કેટલાય દેશો આવેલા છે.

  • પુતિનની ખતરનાક ચાલ
  • દરિયામાં પરમાણુ હુમલા માટે પનડુબ્બીઓ તૈયાર કરી
  • વિશ્વભરમાં ખતરનાક મૂડમાં દેખાવા માગે છે પુતિન

યુક્રેન રશિયા વોરમાં સીઝફાયર જેવી કોઈ સ્થિતિ બનતી હાલમાં તો દેખાઈ રહી નથી. અહીં સ્થિતિ વધુમાં વધુ ખરાબ થતી જઈ રહી છે. આ તમામની વચ્ચે પશ્ચિમ દેશોને ધમકાવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર એટલાંટિક મહાસાગરમાં પોતાના પરમાણુ પનડુબ્બીઓ રવાના કરી દીધી છે. ઉત્તર એટલાંટિક મહાસાગરની આસપાસ જ યુરોપના કેટલાય દેશો આવેલા છે. 

કંઈ પણ થયા તો, રશિયા રહેશે સતર્ક, પરમાણુ હુમલા માટે પનડુબ્બીઓ તૈયાર કરી

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને પરિણામ ભોગવવાની ધમકી આપતા એક દિવસ બાદ પરમાણુ પનડુબ્બીઓને ઉત્તરી એટલાંટિકમાં મોકલી દીધી છે. આપને જણાવી દઈએ કે, પુતિને યુક્રેન પર આક્રમણના થોડા સમય બાદ જ પોતાના ન્યૂક્લિયર ડિટરેંટ ફોર્સેજને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા હતા. હવે કેટલીય રશિયન પનડુબીઓ જે 16 બેલેસ્ટિક મિસાઈલો લઈ જવામાં સક્ષમ છે. ઉત્તરી એટલાંટિક મહાસાગરમાં ઉતરી ગઈ છે. પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ પુતિનના ન્યૂક્લિર હથિયારોના જખીરામાં બાજનજર રાખી રહ્યા છે. 

પરમાણુ હથિયારોનો સૌથી મોટો જથ્તો રશિયા પાસે

હાલના દિવસોમાં રશિયાની સરહદને લઈને મહત્વકાંક્ષી રહેલા પુતિને પાસે 4447 પરમાણુ હથિયારો સાથે દુનિયાનું સૌથી પરમાણુ જથ્થો છે. તેમાંથી હજારો ન્યૂક્લિયર હથિયાર એવા પણ વિકસિત કરવામાં આવ્યા છે, જે દુશ્મનના ખાસ ઠેકાણાને ધ્વસ્ત કરી શકે છે. જ્યારે તેનાથી વ્યાપક વિનાશ થતો નથી. સૈન્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે, જો કે, આ હથિયારોનો ઉપયોગ એટલો પણ સરળ નથી, પણ રશિયાના વૈજ્ઞાનિકો બોમ્બો અને મિસાઈલોને લઈને ખાસ પારંગત છે. 

આક્રમક હોવાનું બતાવા માગે છે પુતિન

આવું એટલા માટે છે કે, તેનાથી રશિયાના પરમાણુ હુમલાની ચપેટમાં આવવાની શક્યતા ઓછી થઈ જશે, કારણ કે રશિયાના જ તમામ હથિયારો એક સ્થાન પર હશે. અને દુશ્મનને જોરદાર ઝટકો લાગી શકે છે. બીજી સ્ટ્રેટિઝિક લોકેશન પર થવાના કરણે જરૂર પડતા તેને સરળતાથી લોન્ચ કરી શકાય છે. એઠલા માટે રશિયા પોતાના ન્યૂક્લિયર ડેટરેંટને એલર્ટ પર રાખે છે. પશ્ચિમી નિષ્ણાંતોનું કહેવુ છે કે, પુતિન યુદ્ધમાં ખતરનાક દેખાવાની કોશિશ કરી રહ્યા છે. હકીકતમાં પુતિન પશ્ચિમી દેશોને મેસેજ આપવા માગે છે કે, પશ્ચિમના દેશો આ યુદ્ધમાંથી બહાર રહે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ