રણનીતિ / બાયડન-પુતિનની મુલાકાતના 10 દિવસ પહેલાં જ રશિયાએ રમી મોટી ચાલ, અમેરિકાને આપ્યો ઝટકો

putin confirms russias withdrawal from international treaty

અમેરિકા બાદ હવે રશિયા પણ ઓપન સ્કાય સંધિથી બહાર આવી ગયું છે, જૉ બાઈડન સાથેની બેઠકના દસ દિવસ પહેલા જ આ એલાન કરવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ