વિશ્વ / રશિયાને મન ભારત એટલે 'લંગોટીયો દોસ્ત', દેશજોગ પ્રવચનમાં પ્રેસિડન્ટે ભારતને લઈને કર્યું મોટું એલાન

Putin addresses India-Russia relations on first anniversary of ukraine war

પુતિનએ મોસ્કોમાં પોતાના ભાષણ દરમિયાન ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયા ભારતની સાથે પોતાનો સહયોગ અને વેપાર વધારવાનું ચાલુ રાખશે. તેમણે હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ફોકસ વધારવા પર ભાર મૂક્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ