બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / દારૂની દુકાન પરના વાયરલ વીડિયોને લઈને અલ્લુ અર્જુને કરી સ્પષ્ટતા, કહ્યું 'એ હું જ હતો પરંતુ...'
Last Updated: 03:09 PM, 14 November 2024
Allu Arjun Went to Goa Wine Shop &
— 𝙈𝙍 ⚡𝙏𝙖𝙧𝙞𝙠𝙪𝙡 (@BeingTarikulH) June 18, 2024
Unfortunately Nobody Recognises him. pic.twitter.com/kLBaUKFfhR
ADVERTISEMENT
સીસીટીવી ફૂટેજને લઈને થયા ટ્રોલ
પુષ્પા-2ની જ્યારે એક તરફ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે 2017ના એક વીડિયોમાં અલ્લુ અર્જુન દુકાનેથી દારૂ ખરીદી રહ્યા છે, આ વીડિયોને લઈને અમુક લોકો આકરું ટ્રોલિંગ કરી રહ્યા છે તો બીજી તરફ તેના ફેન્સ એ વાત સ્વીકારવા જ તૈયાર નથી કે તે સીસીટીવી ફૂટેજમાં અલ્લુ અર્જુન હોય. આ વિવાદનો અંત લાવવા માટે અલ્લુ અર્જુને સપષ્ટતા કરતાં કહ્યું કે, "એ સીસીટીવી ફૂટેજમાં હું પોતે જ છું પણ એ દારૂ હું મારા માટે નહીં પરંતુ બીજા કોઈ માટે લઈ રહ્યો હતો."
ADVERTISEMENT
વધુ વાંચો: KBC 16 Juniorમાં ચોધાર આંસુએ રડી અમદાવાદની હેતી પટેલ, પછી બચ્ચને જે કર્યું તે જોઇને ચોંકી જશો
પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો
અલ્લુ અર્જુન આજકાલ તેમની આગામી ફિલ્મ પુષ્પા-2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન જ્યારે આ વાયરલ વીડિયો અંગે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે એ વીડિયોમાં દારૂની દુકાન પર હું મારા મિત્ર માટે ખરીદી રહ્યો હતો.
વીડિયોને કારણે ચર્ચામાં
જૂનો વીડિયો જ સામે આવતા એક તરફ તેમનામાં કોઈ સ્ટાર વાળો એટીટ્યુડ નહીં હોવાના અને સાદગીના વખાણ થયા તો એવી પણ ચર્ચા થઈ કે ડ્રગ્સ લેવા કરતાં દારૂ લેવો એ વધારે સારો વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.