OMG! / વાયરલ VIDEO: નવજાત બાળકનો પુષ્પા સ્વેગ જોઈને સૌ કોઈ હેરાન, IASએ કહ્યું આ પક્કું ઝૂકેગા નહીં

pushpa style video goes viral ias said ye to pakka kabhi jhukega nahi

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝનો જલવો આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ભાઈ સાહેબ ! ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઇ હતી. પરંતુ હજી પણ ઈન્ટરનેટ પર પુષ્પાના બેમિસાલ ડાયલોગ અને સારા ગીતના હુક સ્ટેપ્સ પર બાળકો શું વૃદ્ધો પણ રીલ્સ બનાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ