બોલિવુડ / 'પુષ્પા'ની શ્રીવલ્લીની નવી તસ્વીરો જોઈને ફેન્સ થયા દિવાના, નહીં જોયો હોય આવો અવતાર

pushpa srivalli aka rashmika mandanna looks hot in black t shirt see photo

રશ્મિકા મંદન્નાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને લોકોના દિલ જીતી લીધા છે. તેની સાદગીના ચાહકો એટલા દિવાના છે કે લોકો તેની એક ઝલક મેળવવા માટે બેચેન રહે છે. આ દરમિયાન અભિનેત્રીની નવી તસવીર વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ