પ્રશંસકો પ્રભાવિત / લહેંગા-ચોલી પહેરીને 'પુષ્પા'ની શ્રીવલ્લીએ આપ્યા પોઝ, Photos જોઈને તમારી નજર હટશે નહીં

pushpa srivalli aka rashmika mandanna looks gorgeous in lehenga choli photo

સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઈઝમાં શ્રીવલ્લીનુ પાત્ર નિભાવનારી રશ્મિકા મંદાના હવે નેશનલ ક્રશ બની ગઇ છે. સોશિયલ મીડિયામાં તેમની તસ્વીરો વાયરલ થતી રહે છે. રશ્મિકા તેના નવા-નવા લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ