સાઉથ / 'પુષ્પા 2'માં થશે ધમાલ! ફિલ્મમાં અલ્લૂ અર્જુનની સાથે જોવા મળશે આ અભિનેતા

pushpa 2 there will be a blast in pushpa this actor will be seen with allu arjun in the film ram charan

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મને લઇને એક નવી માહિતી મળી છે કે ફિલ્મમાં આરઆરઆર સ્ટારને સામેલ કરી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ