ઉત્તરાખંડ / પુષ્કર સિંહ ધામીને લાગી લોટરી: સતત બીજી વાર બનશે મુખ્યમંત્રી, રાજનાથ સિંહે કરી જાહેરાત

pushkar singh dhami to be uttrakhand cm for second straight term

પુષ્કર સિંહ ધામી ફરી એક વાર ઉત્તરાખંડની ગાદી સંભાળશે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને સર્વસંમ્મતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ