OMG! / આ કોઇ માણસનું મોં નથી, VIDEO જોઇને તમે પણ ચોંકી ઉઠશો...

Purse look like a man face viral on social media

શું આપે ક્યારેય માનવીનાં મોંની જેવું જ કોઇ પર્સ જોયું છે કે જેમાં આપ પૈસા રાખી શકો છો. આ સાંભળીને આપ પણ આશ્ચર્યમાં મુકાઇ શકો છો પરંતુ તે સત્ય છે. સોશિયલ મીડિયા પર આવાં જ એક પર્સનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર પર એક યૂઝરે આનો વીડિયો પણ શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ