રાજકારણ / ચૂંટણી સમયે RJDને ઝટકો, RJDનાં પૂર્વ નેતાની હત્યા મામલે તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ સહિત 6 સામે FIR

purnia rjd leader murder case fir registered against tejaswi yadav tej pratap yadav assibly elections

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા RJDને મોટો ઝટકો લાગ્યો છે. RJDના પૂર્વ નેતા શક્તિ મલિકની હત્યા મામલે બિહાર પોલીસે તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ