EV Fire / ભારે કરી! ગુજરાતમાં હવે આ કંપનીનું ઈ-બાઈક થયું 'ભડકો', સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

pure ev electric scooter catches fire in gujarat know the reason

છેલ્લાં થોડા દિવસમાં ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારબાદ સરકાર પણ આ અંગે વિચારવા માટે મજબૂર થઇ ગઇ છે. સરકાર તરફથી ઘણી વખત ઈલેક્ટ્રીક વાહન નિર્માતાઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેમ છતા ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓ બંધ થઇ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ