કોરોના / બોલીવુડના આ દિગ્ગજ કલાકારના પૂરા પરિવારને હતા કોરોનાના લક્ષણો, હવે છે આ હાલત

Purab Kohli reveals he, his family had Covid-19: Even after 2 weeks, we are still recovering

કોરોના વાયરસની ચપેટમાં ઘણા બોલિવુડના સ્ટાર્સ આવી ગયા છે, જોકે તેમાં કનિકા કપૂરનું નામ સૌથી વધારે ચર્ચામાં હતુ. જોકે કનિકાએ હવે સંપૂર્ણ રીતે ઠીક થઇ ગઇ છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. કનિકાની પછી રૉક ઑનના ફિલ્મમાં કામ કરનારા એક્ટર પૂરબ કોહલીનું નામ આવી રહ્યુ છે, તેનો અને તેના પરિવાર કોરોના પોઝિટિવ હતો. આ વાતનો ખુલાસો એક્ટરે પોતે સોશ્યલ મીડિયા પર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ