શોક / BIG BREAKING : પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું રોડ એક્સિડન્ટમાં મોત, ખેડૂત આંદોલન વખતે આવ્યાં હતા ચર્ચામાં

Punjabi actor Deep Sidhu's death in a road accident

પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું રોડ એક્સીડન્ટમાં મોત થયું છે. તેઓ જ્યારે દિલ્હીથી પંજાબ આવી રહ્યાં હતા ત્યારે કુંડલી માનેસર પાસે તેમની કારનો એક્સિડન્ટ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ