દુઃખદ / ખેડૂત આંદોલન દરમિયાન સિંઘુ બોર્ડર પર વધુ એક ખેડૂતે કર્યો આપઘાત

punjab worker ratan singh has been committed suicide in delhi singhu border

કેન્દ્રીય કૃષિ કાયદાની વિરૃદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 60 કરતા પણ વધારે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે ત્યારે શનિવારે ખેડૂત સંગઠનના વધુ એક કાર્યકરે આપઘાત કરી લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ