બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / punjab to reduce govt employees retirement age to 58 years

નિવૃત્તિ / ...તો સરકાર કર્મચારીઓને વહેલા છૂટા કરી દેશે, જાણો કારણ

Mehul

Last Updated: 03:44 PM, 29 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 58 કરી દીધી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું રિટાયર્મેન્ટની વયમર્યાદા ઘટાડવાથી ફાયદો થઇ શકે છે?

  • પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 58 કરી
  • 1962માં રિટાયર્મેન્ટની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઇ હતી
  • કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે

ભારતમાં રિટાયર્મેન્ટની વયમર્યાદા વખતો વખત વધારવામાં આવી છે. 1962માં રિટાયર્મેન્ટની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઇ હતી. ત્યાર બાદ 1998માં તે વધારીને 60 વર્ષ કરાઇ છે, પરંતુ પેન્શન પાછળ થતાં ખર્ચને ધ્યાને લેવાય તો તેના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે જો નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાય તો સરકારને ફાયદો થઇ શકે છે. 

વાસ્તવમાં કાર્યરત કર્મચારીઓના પગાર બિલમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને સાતમા પગારપંચની ભલામણ અનુસાર પગારમાં તોતિંગ વધારો થયો છે અને પગારની સાથે સાથે ફુગાવાજન્ય દબાણના કારણે દર વર્ષે કર્મચારીઓને ડીએ પણ ચૂકવવું પડે છે. 

સરકારનું માનવું છે કે પગાર બિલ કરતાં પેન્શન બિલ ઓછું આ‍વશે. તેથી વધુ ને વધુ કર્મચારી વહેલા નિવૃત્ત થાય તેવું સરકાર ઇચ્છે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amarinder Singh National News Punjab retirement નિવૃત્તિ Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ