નિયમ / LPG-CNG કિટ અને ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન માટે હવે કરવું પડશે આ કામ, જાણીને લાગશે ઝટકો

Punjab to charge process fee for registration of new motor vehicle models

ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબ સરકારે મોટર વાહનોના નવા મોડેલો, એલપીજી અથવા સીએનજી કીટની મંજૂરી આપવા અને ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી વસૂલવાનો નિર્ણય લીધો છે. સ્પષ્ટ છે કે હવે તમારે સીએનજી, એલપીજી કીટ અને ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન માટે ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે, આ પ્રોસેસિંગ ફી 5000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ