વિરોધ પ્રદર્શન / જલિયાવાલા બાગમાં રિનોવેશનના નામે થયેલા ફેરફારને રદ્દ કરવા યુવાનો ધરણા પર, કેન્દ્રની વધી મુશ્કેલી

punjab student union protest against facelift of jallianwala bagh central government naujawan bharat sabha

પંજાબમાં જલિયાવાલા બાગની રિનોવેશન બાદ કરવામાં આવેલા ફેરફારને રદ્દ કરાવવા પંજાબ વિદ્યાર્થી સંઘ અને યુવાન ભારત સભાએ અનિશ્ચિતકાલીન ધરણા શરુ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ