પંજાબ / ફરી ભારતીય સીમામાં ફરી ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન,જાંબાઝ જવાનોએ કર્યું એવું કે ઉભી પૂંછડીયે ભાગ્યું 

 Punjab  Pakistani drone entered India's border in amritsar BSF fired 20 rounds search operation continues in the area

આજે સવારે BSF જવાનોએ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને જોયું હતું. જે બાદ BSFના જવાનોએ ડ્રોન પર 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. BSFના ગોળીબાર બાદ ડ્રોન પરત ફર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ