તમારા કામનું / હવે Fixed Deposit પર મળશે ક્રેડિટ કાર્ડની સુવિધા, જાણો કઈ બેંકે શરૂ કરી આ ખાસ સર્વિસ

punjab national bank started credit card facility know details

જો તમને બેંકોના ઘણા ચક્કર લગાવ્યા છતાં ક્રેડિટ કાર્ડ નથી મળી રહ્યું તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આ સરકારી બેંક તમને બેંક FD પર ક્રેડિટ કાર્ડ આપવાની સુવિધા આપી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ