ભરતી / સરકારી બેંકમાં નોકરી કરવાની શ્રેષ્ઠ તક, મળશે 45,000 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી

Punjab National Bank Job Notification: Apply for 12 Manager

જો તમે સરકારી બેંકમાં નોકરી કરવા માટેની તૈયારી કરી રહ્યા છો, તો તમારી પાસે એક સારી તક છે. પંજાબ નેશનલ બેંકમાં વેકેન્સી નીકળી છે અને તેના માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2020 છે. આ વેકેન્સી માટે તમારે ઓફલાઈન મોડનો ઉપયોગ કરવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ