સ્થાનિક સ્વરાજ ચૂંટણી / સની દેઓલના સંસદીય ક્ષેત્રમાં ભાજપના સૂપડાં સાફ, કોંગ્રેસે એક સીટ ન જીતવા દીધી

Punjab municipal elections 2021 results

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરીને 316 બેઠકો અંકે કરી લીધી છે. ભાજપને ફક્ત 22 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ