પ્રયોગ / આ રાજ્યમાં થશે હવે દારૂની ફ્રી હોમ ડિલીવરી, ટ્રાયલ રન કરાયો શરૂ

Punjab Moots Online Home Delivery Of Booze

ઘણા બધા રાજ્યોમાં દારૂ પીવાને લઇને મુક્તિ આપવામાં આવી છે તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંએ ઘણીવાર દારૂનો મોટો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે પંજાબની કેપ્ટન સરકારે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં દારૂની હોમ ડિલિવરી આપવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ