મોટો નિર્ણય / પંજાબ સરકારે ધારાસભ્યોના પેન્શન પર મૂક્યો મોટો કાપ, પરિવારોને મળતા લાભ પણ કરશે ઓછા

punjab mlas ex mlas will get pension for only one term says punjab cm bhagwant mann

પંજાબના સીએમ ભગવંત માન એક પછી એક મોટા નિર્ણયો લેતા જાય છે. સીએમ ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શન ફોર્મુલામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ